Samay Sandesh News
ગુજરાત

ગિરનાર પર્વત પર સતત બીજા દિવસે રોપ વે સેવા બંધ, અપર સ્ટેશન પર ભારે પવન ફૂકાતા રોપ વે કરાયું બંધ

[ad_1]

ગિરનાર પર્વત (Girnar mountain) પર આજે સતત બીજા દિવસે રોપ વે સેવા બંધ રહી છે. અપર સ્ટેશન પર ભારે પવન ફૂકાવવાના કારણે (Ropeway service) રોપ વે સેવા બંધ કરાઇ હતી. વાતાવરણ ખરાબ હોવાના કારણે રોપ વે સેવા બંધ હતી. જેના કારણે પ્રવાસીઓ નિરાશ થયા હતા. 

[ad_2]

Source link

Related posts

રાજકોટ : કુવાડવા પોલીસ સ્ટેશનમાં આરોપીનું શંકાસ્પદ મોત

samaysandeshnews

જામનગર: જામનગર માં વરસાદ છતાં પોલીસ જવાનોના હોંસલા બુલંદ;પરેડનું રિહર્સલ યથાવત

cradmin

સુરત: સુરત માં AAPના કોર્પોરેટર વિપુલ સુહાગિયાની ધરપકડ કરવામાં આવતા કાર્યકરોએ વિરોધ પ્રદર્શન કર્યું

cradmin

Leave a Comment

error: Content is protected !!