Latest News
ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ધોરણ 10 અને 12ની બોર્ડ પરીક્ષાનું ટાઈમ ટેબલ જાહેર — 26 ફેબ્રુઆરીથી 16 માર્ચ સુધી રાજ્યભરમાં પરીક્ષા માહોલ, વિદ્યાર્થીઓમાં ઉમંગ અને તૈયારી નોટબંધીના નવ વર્ષ: કાળા નાણાંની સફાઈ કે ફક્ત રંગ બદલાઈ ગયો? – આર્થિક, સામાજિક અને રાજકીય અસરોનું ઊંડાણપૂર્વક વિશ્લેષણ “એમ. એસ. યુનિવર્સિટીની ગૌરવશાળી ઉજવણી : ૭૪મા દીક્ષાંત સમારોહમાં ૩૫૪ સુવર્ણપદકો એનાયત – રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી અને શિક્ષણ મંત્રી ડૉ. પ્રદ્યુમન વાજાનો પ્રેરણાદાયી સંદેશ” “જનજાતીય ગૌરવ વર્ષ”માં ગુજરાતનો ઐતિહાસિક પ્રયોગ — ભારતનો પ્રથમ રાજ્ય તરીકે આદિવાસી સમુદાય માટે જીનોમ સિક્વન્સિંગ પ્રોજેક્ટનો આરંભ : સસ્તું, અદ્યતન અને આરોગ્યક્રાંતિ સર્જનાર ઉપક્રમ સરદાર પટેલની 150મી જન્મજયંતિ નિમિત્તે જામનગર જિલ્લામાં “એકતા યાત્રા”નું ભવ્ય આયોજન — પ્રભારી મંત્રી અર્જુનભાઈ મોઢવાડિયાની અધ્યક્ષસ્થાને સમીક્ષા બેઠક, જિલ્લા કક્ષાએ ઉજવાશે રાષ્ટ્રીય એકતા અને આત્મનિર્ભર ભારતનો સંદેશ પંચમહાલના પાનમ જળાશયનો એક ગેટ ખોલાયો : 800 ક્યુસેક પાણી છોડાતા 22 ગામોને એલર્ટ, શિયાળામાં પહેલીવાર પાણીની આવકથી નદીમાં ફરી આવ્યો સજીવન પ્રવાહ

જાણો, તા. ૧૫ સપ્ટેમ્બર, સોમવાર અને ભાદરવા વદ નોમનું રાશિફળ

મિથુન સહિત બે રાશિના જાતકોને સરકારી, સંસ્થાકિય કામમાં વ્યસ્ત રહેવાનું બને. નાણાકીય લેવડ-દેવડમાં સાવધાની રાખવી

 

Aries (મેષ: અ-લ-ઈ)

ધર્મકાર્ય-શુભકાર્યમાં ખર્ચ-ખરીદી જણાય. નાણાકિય લેવડ-દેવડમાં આપે સાવધાની રાખવી પડે.

શુભ રંગઃ દુધિયા – શુભ અંકઃ ૪-૭

 

Taurus (વૃષભ: બ-વ-ઉ)

માનસિક પરિતાપ-વ્યગ્રતાને લીધે કામમાં મન લાગે નહીં, વિચારોની દ્વિધા-અસમંજસતા જણાય. ખર્ચ  થાય.

શુભ રંગઃ બ્રાઉન – શુભ અંકઃ ૬-૯

 

Gemini (મિથુન: ક-છ-ધ)

આપના કાર્યની સાથે રાજકિય-સરકારી, જાહેરક્ષેત્રના, સંસ્થાકિય કામમાં વ્યસ્ત રહેવાનું બને.

શુભ રંગઃ મરૂન – શુભ અંકઃ ૨-૫

 

Cancer (કર્ક: ડ-હ)

કૌટુંબિક, પારિવારિક કામકાજ સાથે શરૂ થયેલો દિવસ સારો પસાર થાય. વ્યાવહારિક કામકાજ અંગે  વ્યસ્તતા રહે.

શુભ રંગઃ બ્લુ – શુભ અંકઃ ૧-૪

 

Leo (સિંહ: મ-ટ)

બપોર સુધીનો સમય આપના માટે સારો રહે. કામ ઉકેલાય પરંતુ ત્યાર બાદ આપને ચિંતા-ઉચાટ રહ્યા  કરે.

શુભ રંગઃ લીલો – શુભ અંકઃ ૩-૯

 

Virgo (કન્યા: પ-ઠ-ણ)

દિવસનો પ્રારંભ આપના માટે મુશ્કેલીવાળો રહે. ઘર-પરિવારની ચિંતા જણાય. બપોર પછી રાહત થતી  જાય.

શુભ રંગઃ લાલ – શુભ અંકઃ ૫-૮

 

Libra (તુલા: ર-ત)

દિવસનો પ્રારંભ એકદમ ઉત્સાહ-ઉમંગથી થાય પરંતુ જેમ દિવસ પસાર થતો જાય તેમ થાક-કંટાળો  અનુભવાય.

શુભ રંગઃ સફેદ – શુભ અંકઃ ૨-૬

 

Scorpio (વૃશ્ચિક: ન-ય)

જેમ દિવસ પસાર થતો જાય તેમ આપના કામમાં વ્યસ્ત થતા જાવ. જાહેર-સંસ્થાકિય કામકાજ રહ્યા  કરે.

શુભ રંગઃ લવંડર – શુભ અંકઃ ૩-૯

 

Sagittarius (ધન: ભ-ધ-ફ-ઢ)

દિવસના પ્રારંભે કામમાં આપને સરળતા મળી રહે પરંતુ બપોર પછી આપને કામમાં પ્રતિકૂળતાનો  અનુભવ થાય.

શુભ રંગઃ ક્રીમ – શુભ અંકઃ ૫-૮

 

Capricorn (મકર: ખ-જ)

બપોર સુધી આપને અસ્વસ્થતા-બેચેની જેવું રહ્યા કરે. ત્યાર બાદ ધીરે ધીરે આપને રાહત થતી જાય.

શુભ રંગઃ જાંબલી – શુભ અંકઃ ૩-૧

 

Aquarius (કુંભ: ગ-શ-સ)

જેમ દિવસ પસાર થતો જાય તેમ આપની કામ અંગેની વ્યસ્તતામાં વધારો થાય. મિત્રવર્ગનો સહકાર  રહે.

શુભ રંગઃ કેસરી – શુભ અંકઃ ૨-૬

 

Pisces (મીન: દ-ચ-ઝ-થ)

દિવસનો પ્રારંભ દોડધામ-શ્રમથી થાય. જેમ દિવસ પસાર થતો જાય તેમ ઘટાડો થતો જાય. રાહત થતી  જાય.

શુભ રંગઃ પીળો – શુભ અંકઃ ૫-૮

 

WhatsApp link-
https://chat.whatsapp.com/L18FV1R9B1r42hmCOLc6QL

FACEBOOK LINK –
https://www.facebook.com/SamaySandesh…

Instagram link –
https://t.me/joinchat/g1_gPdcFxtM1NDZl

TELEGRAM LINK –
https://t.me/joinchat/uIljpkLp6VViYjRl

જનતાના અવાજને અમે કરીશુ ઉજાગર…
સંપર્ક કરો. +91 88660 66060

samay sandesh
Author: samay sandesh

Whatsapp Channel

Join Our Whatsapp Channel

Download Our App

Share this post:

હજુ વધુ સમાચાર છે...

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ધોરણ 10 અને 12ની બોર્ડ પરીક્ષાનું ટાઈમ ટેબલ જાહેર — 26 ફેબ્રુઆરીથી 16 માર્ચ સુધી રાજ્યભરમાં પરીક્ષા માહોલ, વિદ્યાર્થીઓમાં ઉમંગ અને તૈયારી

સરદાર પટેલની 150મી જન્મજયંતિ નિમિત્તે જામનગર જિલ્લામાં “એકતા યાત્રા”નું ભવ્ય આયોજન — પ્રભારી મંત્રી અર્જુનભાઈ મોઢવાડિયાની અધ્યક્ષસ્થાને સમીક્ષા બેઠક, જિલ્લા કક્ષાએ ઉજવાશે રાષ્ટ્રીય એકતા અને આત્મનિર્ભર ભારતનો સંદેશ

રાશિફળ
શુ તમને ચૂંટણીમા રસ છે. ?