ગુરુ ગોવિંદસિંહ હોસ્પિટલ એ સૌરાષ્ટ્રની સૌથી મોટી હોસ્પિટલ છે અહીં હાલાર પંથકના અનેક દર્દીઓ સારવાર અર્થે આવતા હોય છે જોકે જી જી હોસ્પિટલમાં ફરજ બજાવતા ડોક્ટર્સ માસ્ક પહેર્યા વિના જ ડ્યુટી નિભાવી રહ્યા છે.
જામનગર પંથકમાં દિવસે દિવસે કોરોના ના કેસ વધી રહ્યા છે ત્યારે હોસ્પિટલમાં ફરજ બજાવતા ડોક્ટર જ જો માસ્ક પહેર્યા વિના દર્દીઓને સારવાર આપતા હોય તો કોરોના નું સંકરણ વધવાની શક્યતા છે.