Samay Sandesh News
ગુજરાતજામનગર

જામનગર જિલ્લા આમ આદમી પાર્ટીમાં મોટું ભંગાણ

  • જામનગર જિલ્લા આમ આદમી પાર્ટીના હોદેદારો દ્વારા હોદા પરથી સામુહિક રાજીનામા.
  • સુરત પછીનું ગુજરાતનું બીજા નંબરનું આપનું સૌથી મોટું જામનગરના સંગઠન દ્વારા હોદા પરથી રાજીનામા.
  • જામનગર જિલ્લા આપના પ્રમુખ ભાવેશ સભાડીયાનું પ્રમુખપદેથી રાજીનામુ.
  • જામનગર જિલ્લા આપ કિસાન સંગઠનના હોદ્દેદાર સુનીલ ચીખલીયાનું રાજીનામુ.
  • જામનગર જિલ્લા અને 6 તાલુકાના સંગઠનના 70 જેટલા હોદેદારોના રાજીનામા.
  • જામનગર જિલ્લાના આશરે 5 હજાર જેટલા આપ ના તમામ કાર્યકતાઓના રાજીનામા.
  • આપ પ્રદેશ સંગઠન દ્વારા જામનગર જિલ્લાના નેતાઓની અવગણના કરતા રાજીનામાં.
  • જો પાર્ટી દ્વારા અવગણના યથાવત રહેશે તો તમામ દ્વારા પ્રાથમિક સભ્ય પદેથી પણ રાજીનામા અપાશે.

Related posts

Tecnology: ભારતમાં સિમ સ્વેપની છેતરપિંડી વધી રહી છે, તમારા સિમને eSIM માં બદલીને તેને કેવી રીતે સુરક્ષિત કરવું

samaysandeshnews

કચ્છ : કચ્છ જીલ્લા આમ આદમી પાર્ટી દ્વારા પેપર લીક મુદ્દે કલેકટર ને આવેદનપત્ર પાઠવી કરાઈ રજુઆત

samaysandeshnews

અનુ જાતિ આયોજિત ટુર્નામેન્ટ ભીમસેના કપમાં શિવરાજ સિંહ ઇલેવન જૂનાગઢ ટીમ બની વિજેતા

samaysandeshnews

Leave a Comment

error: Content is protected !!