જામનગર બાર એસોસિયેશન દ્વારા આયોજિત સ્વ મણિલાલ લીલાધર અનડકટ સાહેબની સ્મૃતિમાં દર વર્ષની જેમ આ વર્ષે પણ તારીખ 26 3 2020 ના રોજ શનિવાર ના રોજ ટેનિસ ક્રિકેટ ટુર્નામેન્ટ નું આયોજન કરેલ છે
જેમાં ૧૨ અને બેન્ચ વચ્ચે ના સભ્યો ટેનિસ ક્રિકેટ ટુર્નામેન્ટ ના મેચીસ રાખેલ છે જેમાં સવારના સાત વાગ્યે મેચ નો શુભારંભ થશે સવારે અને સવારે 10 વાગ્યે દીપ પ્રાગટ્ય નામદાર ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન્સ જજ સાહેબ તથા નગર ના શ્રેષ્ઠિઓ મારફત રાખેલ છે
તથા ત્યારબાદ બપોરના એક વાગ્યે ભોજન સમારંભ રાખેલ છે તો તમામ મિત્રો આમંત્રિત છે તથા પત્રકાર મિત્રો પણ આમંત્રિત છે તો પધારવા નમ્ર વિનંતી
પ્રેસિડેન્ટ ભરત એ સુવા
વાઇસ પ્રેસિડેન્ટ અશોક જોષી
સેક્રેટરી મનોજ ઝવેરી
જામનગર બાર એસોસિએશન