જામનગરમાં આજ રોજ વોર્ડ નં 11 મા વોર્ડ ના કોર્પોરેટર તેમજ ડે. મેયર તપન ભાઈ પરમાર ના ઘરપાસે મેન શાકમાર્કેટ પાસે ઈ-શ્રમ કાર્ડ નો કાર્યક્રમ રાખવામાં આવેલ.
જેમાં 78 વિધાનસભા ના ધારાસભ્ય તેમજ પૂર્વ ગુજરાત રાજ્ય ના મંત્રી ધર્મેન્દ્ર સિંહ જાડેજા (હકુંભા) કોર્પોરેટર તપન ભાઈ પરમાર, ધર્મરાજ સિંહ જાડેજા , હીનલ ભાઈ વિરસોડીયા,પૂર્વ કોર્પોરેટર જશરાજ ભાઈ પરમાર, જય નડિયાપરા યુવા મોરચા કોષાધ્યક્ષ ખાસ ઉપસ્થિત રહેલા.