જૂનાગઢ પોલીસ અધિક્ષક રવિતેજા વાશમશેટ્ટી ચોરીના ગુનાઓ શોધવા સૂચના કરેલ ડીવાયએસપી પી.જી.જાડેજા ના માગૅદશૅન હેઠળ જુનાગઢ બી.ડીવીજન પો.સ્ટેશનના પી.આઇ આર.એસ. પટેલ પોલીસ સ્ટાફ ની ટીમ પેટ્રોલીંગમાં હતી ત્યારે વિશ્વાસ પ્રોજેક્ટ અંતર્ગત ઇન્સ્ટોલ કરેલ સી.સી.ટી.વી. કેમેરાનો ઉપયોગ કરી ચોરી કરેલ મદ્દુામાલ અને ચોર ઈસમોને પકડી પાડવાની કામગીરી કરવામાં આવી હતી.ત્યારે પો.કોન્સ. પરેશભાઇ હુણ તથા પો.કોન્સ. મકુેશભાઇ મકવાણા તથા પો.કોન્સ. વનરાજનસિંહ ચડુાસમા ને બાતમી હકીકત એક ચોર ઇસમ રેલ્વેસ્ટેશન થી જેલ સકગલ વચ્ચેના જાહેર રોડ છે જેને ધ્યાને લઇ જી.જે.-૧૧ એ.એલ.-૫૫૭૫ સાથે પોકેટ કોપ એપ્લીકેશન નો ઉપયોગ કરી એક ચોર ઇસમને જુનાગઢ રેલ્વેસ્ટેશન થી જેલ સકગલ વચ્ચેના જાહેર રોડ ઉપરથી પકડી પાડી ચોરી કરેલ એક્ટિવા. કબ્જજે લઇ પકડાયેલ ચોર ઇસમ સંજય રાજુભાઇ સોલંકી વિરૂદ્ધ કાયદેસરની કાયગવાહી કરવા તજવીજ કરવામાં આવેલ હતી.
પો.ઇન્સ.શ્રી આર.એસ. પટેલ ,પોલીસ સબઇન્સ. આર.એચ. બાંટવા તથા નેત્રમ શાખાના પોલીસ સબ ઇન્સ. પી.એચ. મશરૂ તથા પો.કોન્સ. પરેશભાઇ હુણ તથા પો.કોન્સ. મકુેશભાઇ મકવાણા તથા પો.કોન્સ. વનરાજનસિંહ ચડુાસમા તથા પો.કોન્સ. ભપુતભાઇ ધુળા તથા નેત્રમ શાખાના પો.કોન્સ. જીવાભાઇ ગાંગણા તથા પો.કો. સિદ્ધિબેન વાઘેલા તથા પો.કો. જાનવીબેન પટોળીયા આ કામગીરી કરેલ હતી…