સમગ્ર ભારતમાં જ્યારે સંવિધાન દીવસ ની ઉજવણી કરવામાં આવી રહી છે.દેશમાં વધતા જતા ખાનગી કરણ નીતિનો વિરોધ કરી જૂનાગઢ કોંગ્રેસે જણાવ્યું હતું કે ત્યારે ભાજપ સરકારમાં દેશનુ બંધારણ ખતરા માં છે.
ભાજપની મેલી નીતિ ઓ નાં કારણે બંધારણ નું અપમાન થાય છે ત્યારે બંધારણ બચાવવા માટે કાડવા ચોક ડો. બાબા સાહેબની પ્રતિમા ને શહેર કોંગ્રેસ પ્રમુખ અમીતભાઇ પટેલ,રાવણભાઈ પરમાર, રાજુભાઇ સોલંકી, હરિભાઈ ધૂડા, મનોજભાઈ જોષી સહિત ના સૌ આગેવાનો કાર્યકરો એ કાડવા ચોક ખાતે દૂધ ગંગાજલ થી બાબા સાહેબ આંબેડકર ની પ્રતિમાં ધોઈને પુષ્પાંજલી અર્પણ કરી હતી…