Samay Sandesh News
ગુજરાતરાજકોટ

ધોરાજી મામલતદાર અને વર્ગ 3 ના કર્મચારીઓ દ્વારા વિરોધ પ્રદર્શન

  • ધોરાજી મામલતદાર અને વર્ગ 3 ના કર્મચારીઓ દ્વારા વિરોધ પ્રદર્શન
  • કાળી પટ્ટી બંધ કર્યો વિરોધ
  • ભરૂચ સાંસદ દ્વારા વડોદરા કરજણ ના મામલતદાર સામે કરેલ અપમાન જનક વર્તન નો વિરોધ
  • સાંસદ દ્વારા કરવામાં આવેલ વર્તન ને લઈ ને સમગ્ર ગુજરાત અને ધોરાજી માં પણ વિરોધ ઉઠ્યો છે
  • ધોરાજી મામલતદાર ઓફિસના કર્મચારી ઓ એ કાળી પટ્ટી બાંધી ને સંસદના વર્તનનો વિરોધ કર્યો
  • સાંસદે કરેલ વર્તન સામે સાંસદ માફી માગે તેવી માંગ કરી હતી

Related posts

સુરત: સુરતમાં જરદોસી વર્ક તાલીમ પ્રાપ્ત કરી મહિલાઓ બની રહી છે આત્મનિર્ભર

cradmin

ટેકનોલોજી: Reliance Jio એ ભારતમાં ગ્રામીણ વિસ્તારોમાં ઇન્ટરનેટ સેવાઓ પૂરી પાડવા માટે JioSpace Fiber લોન્ચ કર્યું

cradmin

રાજ્યની SOUની રેલવે લાઈનમાં પહેલા વરસાદમાં 22જગ્યાએ ધસી પડી માટી, જુઓ વીડિયો

cradmin

Leave a Comment

error: Content is protected !!