Samay Sandesh News
ગુજરાતસુરેન્દ્રનગર

ધ્રાંગધ્રા APMC માં કપાસના ભાવ માં ઉછાળો રુ ૨૨૦૦ બોલાયા તોડ્યો રેકોર્ડ

સુરેન્દ્રનગર જિલ્લા માં કપાસનું સારું એવું ઉત્પાદન જોવા મળે છે જ્યારે ધ્રાગધા તાલુકા ની વાત કરીએ તો ધાંગધ્રા માં નવા એ.પી.એમ.સી ની શુભ શરૂઆત થતાં ખેડૂતો , વેપારીઓ મા ખુશી જોવા મળી હતી જ્યારે હાલ કપાસની સીઝન ની શરૂઆત હોય ત્યાં ધ્રાગધા એ.પી.એમ.સી ખાતે ગ્રામ્ય વિસ્તારો માથી બોહળી સંખ્યામાં ખેડૂતો પોતાના પાક વેચાણ માટે ઉમટ્યા હતા.

જ્યારે આજ રોજ રેકોર્ડ બ્રેક કપાસ ના ભાવમાં જોવા મળ્યો હતો વર્ષ ૨૦૧૩ થી ૨૦૨૦ સુધી રુ ૯૫૦ થી ૧૨૦૦ સુધી જ બોલાતા પણ વર્ષ ૨૦૨૧ / ૨૨ માં રુ ૧૭૦૦ થી ૨૨૦૦ સુધી કપાસનો ભાવ માં ઉછાળો નોંધાયો હતો જેનાથી ખેડુતો , વેપારીઓ મા ખુશી જોવા મળી હતી હાલ કપાસના બજારમાં ઐતિહાસિક તેજી ઉછાળા સાથે જોવા મળી હતી

Related posts

Ministry: હવેથી CM કાર્યાલયમાં સીધી જ ફરિયાદ કરી શકાશે

samaysandeshnews

Sports : ભારત અને સાઉથ આફ્રિકા વચ્ચે ગુરુવારે લખનઉમાં ત્રણ મેચની રમાઈ પહેલી વન-ડે મેચ

samaysandeshnews

HISTORY: આજે પણ અડીખમ છે 1800 વર્ષ પ્રાચીન ખંભાલિડાની બૌદ્ધ ગુફાઓ

cradmin

Leave a Comment

error: Content is protected !!