Samay Sandesh News
ગુજરાત

નવસારી: NUDAનો ડીપી પ્લાન હજુ નથી થયો મંજૂર, ડિસેમ્બરમાં ડીપી પ્લાન મામલે કરાઇ હતી જાહેરાત

[ad_1]

નવસારીના વિકાસમાં મુસીબતોનો મારો યથાવત છે. ત્યારે ડીપી પ્લાનની મંજૂરીમાં વધુ વિલંબ જોવા મળી રહ્યો છે. નવસારી ઓથોરીટી અર્બન ડેવલપમેંટની જાહેરાત ડિસેમ્બરમાં કરવામાં આવી હતી. પણ સરકારની નિષ્ક્રિયતાના કારણે NUDAનો ડીપી પ્લાન મંજૂર થઈ શક્યો નથી. 

[ad_2]

Source link

Related posts

 સુરત : કામરેજ ટોલટેક્ષ પર શરૂ થનાર ટોલટેક્ષ બાબતે વિરોધ

samaysandeshnews

પાટણ : શંખેશ્વર પંચાસર હાઈવે પર બાઈક અકસ્માત માં એક નું મોત ત્રણને ગંભીર ઈજાઓ

cradmin

ફોનવાલા મોબાઈલ દુકાન માં ચોરી કરનાર મુદામાલ નેપાળ દેશમાં વેચી નાખતી બિહાર રાજ્યની ચાદર ગેંગના મુખ્ય સાત ઇસમોને કિ.રૂ. ૧૭,૧૨,૮૨૯ લાખના મુદ્દામાલ સાથે પકડી પાડતી જૂનાગઢ ક્રાઇમ બ્રાન્ચ ,

samaysandeshnews

Leave a Comment

error: Content is protected !!