[ad_1]
કોરોના (Corona) કેસમાં ઘટાડો થતાં 8 મહાનગરોમાં અમલી રાત્રિ કરફ્યુના (night curfew) સમયમાં 1 કલાકનો ઘટાડો કર્યો. 31 જુલાઇથી નવો સમય લાગુ થશે. રાજ્ય સરકારે RT-PCRના ચાર્જ ઓછા કર્યા. તો સાથે જ રાજ્ય સરકાર CT સ્કેન અને MRIના નવા મશીન ખરીદશે. રાજકોટમાં (Rajkot) સતત બીજા વર્ષે નહીં યોજાય લોક મેળો. કોરોના સંક્રમણને ધ્યાનમાં રાખી લેવાયો નિર્ણય.
[ad_2]
Source link