Samay Sandesh News
ધાર્મિક

ભાદરવી પૂનમ ના દિવસે અંબાજી મંદિર સહિત અનેક મંદિરોમાં જામી ભીડ.

  • ભાદરવાની પૂનમ એ માં અંબાનો પ્રાગટ્ય દિવસ છે.ત્યારે ભક્તો અંબાજી ના મંદિર એ ઉમટી રહ્યા છે.માં અંબાજી ના દર્શને લોકો પગપાળા કરી ને આવે છે.અંબાજી જતા તમામ માર્ગો પર બોલ માડી અંબે.. જય જય અંબેના નાદથી ગુંજી ઉઠ્યા છે.
  • પરંતુ કોરોનાને ધ્યાન માં લઇ કલેક્ટર ના આદેશ મુજબ આ વર્ષે ભાદરવી પૂનમ નો મેળો રદ કરવામાં આવ્યો છે.પરંતુ ભક્તો માનતા પુરી કરી શકે તેના માટે ની વ્યવસ્થા મંદિરમાં જ કરાઈ છે.
  • પૂનમ ના દિવસ એ પગપાળા કરી ને આવતા લોકો માટે પ્રસાદી ની વ્યવસ્થા પણ કરવામા આવે છે. શ્રધ્ધાળુઓની સુવિધાઓ માટે વહિવટી તંત્ર અને પોલીસ ખડેપગે ફરજ ઉપર તૈનાત કરાયા છે.

Related posts

જામનગર : જામનગરના સુપ્રસિદ્ધ બાલા હનુમાનજીના મંદિરમાં રામનવમીના પાવનકારી પ્રસંગે ધારાસભ્ય દિવ્યેશભાઈ સહિતના મહાનુભાવો એ દર્શન કર્યા

cradmin

નવી વાત: રક્ષાબંધન શા માટે મનાવવામાં આવે છે

cradmin

ધાર્મિક: શું તમે જાણો છો શીતળા સાતમ નું મહત્વ

cradmin

Leave a Comment

error: Content is protected !!