- હેમેશ નિમ્બાર્ક નામનો વિધાર્થી ફસાયો…
- આ જામનગરનો વિધાર્થી છેલ્લા 3 વર્ષથી (TERONOPILE Medical UNIVERSITY) માં અભ્યાસ કરી રહ્યો છે…
- આ વિધાર્થીને લાવવા માટે તેમનો પરિવાર હાલ ભારત સરકાર પાસે મદદ માંગી રહ્યું છે…
- હેમેશ નિમ્બાર્કના પિતા ચેતનભાઈ એક ખાનગી કંપનીમાં કામ કરી રહ્યા છે…
- હાલ અત્યારે જે પરિસ્થિતિ ત્યાં ચાલી રહી છે ત્યારે તેમનો પરિવાર ચિંતિત…