Samay Sandesh News
ગુજરાતજુનાગઢટોપ ન્યૂઝ

રાજકોટ જિલ્લા ના ધોરાજી માં સામાન્ય વરસાદ બાદ ધોરાજીના અનેક રસ્તાઓની હાલત મગર મછ ના પીઠ સમાન

રાજકોટ જિલ્લા ના ધોરાજી માં સામાન્ય વરસાદ બાદ ધોરાજીના અનેક રસ્તાઓની હાલત મગર મછ ના પીઠ સમાન બની ગઈ છે તંત્રને અનેકવાર રજૂઆત કરવા છતાં તંત્રના પેટનું પાણી હલતું નથી અને લોકો ભારે હાલાકીનો સામનો કરી રહ્યા છે.

ધોરાજી શહેર ના રસ્તાઓની હાલત એટલી ખસ્તા થઈ ચૂકી છે કે રસ્તા પર ચાલવું પણ મુશ્કેલ બની ગયું છે ધોરાજી શહેરના જુનાગઢ રોડ ઉપલેટા રોડ અને જમનાવડ રોડ પર રસ્તા પર મસમોટા ખાડા પડી ગયા છે અને રસ્તા પર પડેલા ખાડાઓ ની અંદર માં વરસાદી પાણી ભરાઈ ગયા છે જેના કારણે અકસ્માત થવાનો ભય છે રસ્તા પરના ખાડાઓ એટલી હદે મોટા છે કે નાના વાહન ને ત્યાંથી પસાર થવું પણ મુશ્કેલ બન્યું છે.

Related posts

ગાંધીનગર :સૌરાષ્ટ્ર તમિલ સંગમ : 22 અને 23 એપ્રિલે ગુજરાત અને તમિલનાડુના ખેલાડીઓ વચ્ચે ‘ચેલેન્જર્સ ટ્રોફી’ સ્પર્ધા યોજાશે

cradmin

સુરત જિલ્લાના પલસાણા તાલુકાના નેશનલ હાઇવે નંબર: ૫૩ પરથી એલ.સી.બી. પોલીસે ૧.૯૧ લાખ નો વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડયો

samaysandeshnews

વરસાદ એલર્ટના પગલે રેસ્કયુ ટીમ તૈનાત કરાઈ

samaysandeshnews

Leave a Comment

error: Content is protected !!