ધોરાજી ના જુનાગઢ રોડ ઉપર અને રેલ્વે ફાટક પાસે મોટરસાયકલ અને છકડો રીક્ષા નો ગંભીર અકસ્માત થયો.
અકસ્માતમાં મોટરસાયકલ ચાલક ને ગભીર ઈજા પગે અને હાથે ઈજા પહોંચી હતી.
અકસ્માત ની ૧૦૮ ને જાણ કરતા તાત્કાલિક ૧૦૮ ધટના સ્થળે પહોંચી હતી.
મોટરસાયકલ ને ગંભીર ઇજા ઓ પહોંચતા સારવાર માટે ધોરાજી સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.
મોટરસાયકલ ચાલક ને પગે અને હાથે ગભીર ઈજા ઓ પહોચતા તાત્કાલિક સારવાર માટે જૂનાગઢ ખસેડાયા હતા.