જામકંડોરણા તાલુકાના રાયડી ગામે રજત કેર આવેલુ છે સંસ્થાઓને વિનામૂલ્યે દવાઓ અલગ અલગ જાતની વિનામૂલ્યે દવાઓ આપે છે પ્રવૃત્તિ ને ભાગ રૂપે અને ભારતના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી ની આત્મ નિર્ભય ના ભાગ રૂપે રાયડી મુકામે રજત કેર કંપની શરૂ કરેલ છે. જે ના ભાગરૂપે ધોરાજી ની સરકારી હોસ્પિટલ મા એક વર્ષ સુધી અને અન્ય હોસ્પિટલ તથા જુદી જુદી સંસ્થાઓ દ્વારા વિનામૂલ્યે કેમ્પ યોજે તેને વિનામૂલ્યે જુદા જુદા પ્રકારની દવાઓ આપવામાં જેમાં નાના માણસોના દવાઓ ખૂબ ઉપયોગી થાય છે અને લોકો આ દવા નો લાભ લે છે અને રજત કંપની વિનામૂલ્યે આપે છે.