[ad_1]
રાજ્ય સરકારના કર્મચારીઓ માટે સારા સમાચાર આવી શકે છે. મોંઘવારી ભથ્થા મામલે રાજ્ય સરકાર જલ્દી જ નિર્ણય લેશે. આ મામલે નાણાં વિભાગના અધિકારીઓએ સાથે DYCM નિતિન પટેલે બેઠક પણ યોજી હતી. કેન્દ્ર સરકારના ધોરણે મોંઘવારી ભથ્થા અંગે રાજ્ય સરકાર નિર્ણય લેશે.
[ad_2]
Source link