Samay Sandesh News
ગુજરાત

રાજ્યમાં છેલ્લા એક સપ્તાહમાં સારા વરસાદથી કૃષિ વાવેતરમાં થયો વધારો, શેનું થયું સૌથી વધુ વાવેતર?

[ad_1]

રાજ્યમાં છેલ્લા એક સપ્તાહમાં સારો વરસાદ થતા હવે કૃષિ વાવેતર(agricultural cultivation)માં વધારો થયો છે. રાજ્યમાં કુલ 75.80 ટકા વાવેતર થયું છે. આ સાથે જ મગફળીનું 100 ટકાથી વધુ વાવેતર થયું છે. કપાસનું 85 ટકા વાવેતર થયું છે.
 
 
 

[ad_2]

Source link

Related posts

જેતપુર તાલુકા પોલીસે દારૂ ભરેલી કારને ઝડપી લીધી

samaysandeshnews

જૂનાગઢ પોલીસ દ્વારા પોલીસ સંભારણા દિનની ઉજવણી…

samaysandeshnews

જામનગર : જામનગર શહેરના રિદ્ધિ-સિદ્ધિ સોસાયટી વિસ્તારમાં સગા મામા-ભાણેજ ની ગત મોડી રાત્રે સર્જાઇ બબાલ.

cradmin

Leave a Comment

error: Content is protected !!