Samay Sandesh News
કચ્છગુજરાત

વાંઢિયા સમસ્ત દેવડા પરીવાર દ્વારા શ્રીમદ ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞ માં ધામધૂમપૂર્વક રૂક્ષ્મણી વિવાહ ની ઉજવણી

વાંઢિયા સમસ્ત દેવડા પરીવાર દ્વારા શ્રીમદ ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞ માં ધામધૂમપૂર્વક રૂક્ષ્મણી વિવાહ ની ઉજવણી

ભોજન ભક્તિ ભજન નો ત્રિવેણી સંગમ, રાજેશભાઈ માદેવા દેવડાના ધરે કથા સ્થળ દ્વારા ભવ્ય આયોજન કરાયું.ધામધૂમ પૂર્વક રૂક્ષ્મણી વિવાહ, કૃષ્ણ જન્મ, સહિતના વિવિધ કાર્યક્રમો યોજાયો હતો, મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉમટી પડ્યા હતા

સમસ્ત દેવડા પરીવાર દ્વારા શ્રીમદ ભાગવત સપ્તાહ મોક્ષગાથા પારાયણનું આયોજન ૨૨/૪ થી ધામધૂમપૂર્વક પ્રારંભ થયો હતો. વક્તા વિધવાન શ્રી વિષ્ણુબાપુ દાણીધારીયા દ્વારા કથાનું સંગીત મયશૈલી માં અમુતપાન કરાવવામાં આવ્યું હતું. કૃષ્ણ જન્મ રૂક્ષ્મણી વિવાહ વગેરે પ્રસંગોની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી હતી.રોજ સત્સંગ ભજન ગરબાનું આયોજન કરવામાં આવ્યું હતું. ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞ માં દેવડા પરીવારના બહેનો તથા ભાઈ જ્ઞાતિના શ્રેષ્ઠીઓ આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા, સમગ્ર શ્રીમદ ભાગવત સપ્તાહ મોક્ષગાથાને સફળ બનાવવા દેવડા પરીવારના ભાઈએ દ્વારા ખુબજ સુંદર મજા નું આયોજન કરવામાં આવ્યું હતું. કથા સમય દરમિયાન ભક્તિ ભજન નું સુંદર આયોજન કરવામાં આવ્યું

Related posts

જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ અને વહીવટી તંત્ર જામનગર દ્વારા યોજાયેલ મેગા લીગલ સર્વિસીસ કેમ્પમાં આઇ.સી.ડી.એસ. વિભાગ દ્બારા હાઇજીન અને પોષણ કીટ વિતરીત કરાઇ

samaysandeshnews

રાજકોટ : “મહિલા દિવસ”ની ઉજવણી સમગ્ર વર્ષ દરમિયાન થતી રહેવી જોઈએ-મેયરશ્રી પ્રદીપ ડવ

samaysandeshnews

પરમ શિવ ઉપાસક શ્રી શ્રી ૧૦૮ તપોનિષ્ઠ અગ્નિહોત્રી સંપુર્ણાનંદ બ્રહ્મચારી મહારાજ દ્વારા બીલનાથ મહાદેવ ખાતે શ્રાવણ મહિનાના કઠિન અનુષ્ઠાન ની પૂર્ણાહુતી બાદ સામાજિક કર્તવ્ય કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું

samaysandeshnews

Leave a Comment

error: Content is protected !!