સમય સંદેશ ન્યૂઝની અખિલ ભારતીય પત્રકાર સુરક્ષા સમિતિના અધ્યક્ષ જીગ્નેશભાઈ કાલાવડીયા તથા અડગ ન્યૂઝના તંત્રી રાજેશભાઈ દ્વારા શુભેચ્છા મુલાકાત લેવામાં આવી .
જીગ્નેશભાઈ કાલાવડીયાનું સમય સંદેશ ન્યૂઝના તંત્રી અશોકભાઈ રાઠોડ, અડગ ન્યૂઝના તંત્રી રાજેશભાઈ તથા પત્રકાર ઇનાયત ખાન દ્વારા તેમનું ફુલહાર દ્વારા સન્માન કરવામાં આવ્યું .
તથા જીગ્નેશભાઈ કાલાવડીયા દ્વારા આગામી પત્રકારી જગતમાં સમય સંદેશ પ્રગતિ કરે અને અખિલ ભારતીય પત્રકાર સુરક્ષા સમિતિ તેમની પુરી સહાયતા કરશે તેવી શુભકામના પાઠવામાં આવી.