[ad_1]
કોરોનાના (Corona) કેસ વધતાં કેરળમાં બે દિવસનું લોકડાઉન (lockdown) જાહેર કરાયું. રાજ્યના અમુક સ્થળોએ પલટાયું વાતાવરણ. છૂટો છવાયો વરસાદ (Rain) પડતાં ઠંડક પ્રસરી. ઉત્તર ભારતમાં આજે ભારે વરસાદની આગાહી કરાઇ છે. બંગાળની ખાડીમાં લો પ્રેશર સર્જાતા ઉત્તર અને પૂર્વ ભારતમાં ભારે વરસાદની આગાહી કરાઇ છે.
[ad_2]
Source link