Samay Sandesh News
ગુજરાતસુરત

સુરતમાં અડાજણ રોડ ઘોરણ ચાર નાં વિદ્યાર્થીઓના દાદા- દાદી અને નાના-નાની ને વડીલ વંદના નાં કાર્યક્રમની ઉજવણી કરવામાં આવી

સુરતમાં અડાજણ રોડ સ્થિત એલ .એચ .બોધરા શિશુવિહાર શાળા માં નસૅરીથી ઘોરણ ચાર નાં વિદ્યાર્થીઓના દાદા- દાદી અને નાના-નાની ને વડીલ વંદના નાં કાર્યક્રમની ઉજવણી કરવામાં આવી


સુરત માં અડાજણ રોડ સ્થિત એલ એચ બોધરા શિશુવિહાર આ શાળામાં અંગ્રેજી માધ્યમ અને ગુજરાતી માધ્યમ નર્સરીથી ધોરણ ચાર નાં વિદ્યાર્થીઓ નાથ દાદા-દાદી અને નાના-નાની ને વડીલ વંદના કાર્યક્રમની ઉજવણીમાં માટે આમંત્રિત કરવામાં આવ્યાં તેનું તિલક કરી સ્વાગત કરવામાં આવ્યું વિદ્યાર્થીઓએ પ્રાર્થના બાદ દાદા-દાદીનું મહત્ત્વ તેમજ પુત્ર પુત્રી પૌત્ર દર્શાવતી રજૂ કરી હતી અવનવી રમતો રમ્યા બાદ નીચે દાદા-દાદી અને નાના-નાની નામ અર્પણ કરવામાં આવ્યા હતા ભોજન કરાવ્યા બાદ દાદા-દાદી નાના-નાની ને ભાવભીની વિદાય આપવામાં આવી હતી મુખ્ય મહેમાન શ્રીમતી જ્યોતિબેન પચ્ચીગર શ્રીમાન જયંતભાઈ શુક્લા ટ્રસ્ટી શ્રી બાબુભાઈ બોઘરા ટ્રસ્ટી પીનલબેન સવાણી બાબુભાઈ
જેવા મહાનુભાવોની હાજરી આપી હતી

Related posts

આણંદ : શ્રી સ્વામિનારાયણ ગોકુલધામ નાર ખાતે શ્રીજી ઐશ્વર્ય ધામના પંચમ પાટોત્સવ નિમિત્તે ૧ લી ફેબ્રુઆરીથી ૫ ફેબ્રુઆરી દરમ્યાન પંચાબ્દી મહોત્સવ યોજાયો

samaysandeshnews

હવે વોટ્સએપ પર મળશે કોરોના રસીની એપોઈન્ટમેન્ટ; જાણો કઈ રીતે મળશે એપોઇન્ટમેન્ટ !!!

samaysandeshnews

જામનગર ના સીટી B ડિવિઝન પોલીસ સ્ટેશનના મોટર સાઇકલ ચોરીના ગુનામાં મોટર સાઇકલ સાથે આરોપી ને પકડી પાડતી જામનગર એસ.ઓ.જી પોલીસ

samaysandeshnews

Leave a Comment

error: Content is protected !!