Samay Sandesh News
ગુજરાતજામનગરદેવભૂમિ દ્વારકા

ખંભાળિયા ના ગ્રામ્ય વિસ્તારમાં એક યુવાને લગ્ન પ્રસંગમાં માભો પાડવાનું અઘરું પડ્યું…

  • લગ્ન પ્રસંગ દરમિયાન યુવાન જોશ માં આવી ને હવા માં 3 વખત ફાયરિંગ કર્યું…
  • હવા માં ફાયરિંગ નો વિડિઓ થયો વાયરલ…
  • સમગ્ર મામલે પોલીસ એ તપાસ કરતા ખંભાળિયાના સમોર ગામ નું વિડિયો હોવાનું સામે આવ્યું…
  • જામનગર નો મનોજ લગારીયા નામ ના શખ્સ વિરૂદ્ધ ફરિયાદ નોંધી…
  • હવામાં ફાયરિંગ બદલ મનોજ લગારીયા નામ ના શખ્સ સામે ખંભાળિયા પોલીસે આર્મ્સ એક્ટ હેઠળ ગુનો નોંધીને કાર્યવાહી કરી…

Related posts

જામનગર : શ્રમિકોના લાભાર્થે વધુ 2 ધન્વંતરિ આરોગ્ય રથનું પ્રસ્થાન કરાવતા જિલ્લા કલેકટરશ્રી ડો.સૌરભ પારધી

samaysandeshnews

રાજકોટ : તંત્રની બેદરકારી કે અધિકારીઓની બેદરકારી?

samaysandeshnews

જામનગર : જામનગર માં ગોકુલનગર વિસ્તારમાં આવેલ ક્રિષ્ના સ્કૂલમાં શ્રમ કાર્ડ અને અન્ય કાર્ડ માટે કેમ્પનું આયોજન કરવામાં.

cradmin

Leave a Comment

error: Content is protected !!