ગાંધીનગર ખાતે ગુજરાત રાજ્ય નગર પ્રાથમિક શિક્ષક સંઘ ની રાજ્ય કારોબારી મીટીંગ મળી. પ્રાથમિક શિક્ષકો ના વિવિધ પ્રશ્નો પરત્વે ચર્ચા અને આગામી કાર્યકમો ની ચર્ચા થઈ.આ કારોબારી મિટિંગ માં પ્રમુખ તરીકે શ્રી ચંદ્રકાન્ત ખાખરીયા ને સતત ત્રીજી ટર્મ માં બિનહરીફ અને મહામંત્રી તરીકે મનોજ પટેલ ની બિન હરીફ વરણી કરવામાં આવી.
ગુજરાત રાજ્ય નગર પ્રાથમિક શિક્ષક નું અખિલ ભારતીય પ્રાથમિક શિક્ષક સંઘ .aiptf સાથે જોડાણ કરતા હવે નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ ના શિક્ષકો ના પ્રશ્નો દિલ્લી સુધી પહોંચશે.