જુનાગઢ જીલ્લા ભાજપની પુર્ણ દિવસની ટિફિન બેઠક 25 માર્ચ ના રોજ મળશે
જીલ્લા ભાજપ અઘ્યક્ષ કીરીટ પટેલના અધ્યક્ષસ્થાને જીલ્લા પ્રભારીશ્રી ધવલ દવે ની ઉપસ્થિતિમા યોજાશે
તા. 25 માર્ચ ના રોજ જૂનાગઢ જિલ્લા ભાજપ કાર્યાલય દિન દયાળ ખાતે પુર્ણ દિવસની ટિફિન બેઠક મળશે આ બેઠક જૂનાગઢ જિલ્લા ભાજપના અધ્યક્ષ કિરીટભાઈ પટેલ અધ્યક્ષસ્થાને મળવાની વિશેષ ઉપસ્થિતિ જૂનાગઢ જિલ્લા ભાજપના પ્રભારીશ્રી ધવલભાઇ દવે ની રહેશે આ બેઠકમાં જૂનાગઢ જિલ્લા ભાજપ દ્વારા આગામી દિવસોમાં કરવાનાં સંગઠન ના કાર્યક્રમો તેમજ સમગ્ર જિલ્લામાં પાર્ટી દ્વારા જે કાર્યક્રમ થઈ રહ્યા તેની સમીક્ષા પૂર્ણ થઈ ગયા છે તેનું રીપોર્ટીંગ અને આગામી દિવસોમાં જે પાર્ટી દ્વારા જે કાર્યક્રમ કરવાના છે તેમની વિગતવાર ચર્ચા થશે આ બેઠકમાં જૂનાગઢ જિલ્લા ભાજપના સાંસદ ધારાસભ્યશ્રીઓ સંગઠનના જિલ્લાના પદાધિકારીઓ તાલુકા ભાજપના પ્રમુખ શ્રીઓ જિલ્લા મોરચાના પ્રમુખશ્રી મહામંત્રી શ્રી ઓ તેમજ જિલ્લાના સિનિયર આગેવાનો ની આ બેઠક મળવાની છે