- ગ્રામસેવકમા BRSને દબાવવા સાયન્સ +મેનેજમેન્ટ+ઇજનેરની ડિગ્રીઓ ઉમેરતી સ્વઘોષિત રાષ્ટ્રવાદી સરકારે બેકારી ઘટાડવા અ.મ.ઇ.ની ભરતીમા “A Candidate Shall Possess A Diploma In Engineering”
- અર્થાત માત્ર ડિપ્લોમાને જ નોકરી આપવા જાહેર કર્યુ છે. ગુજરાતના શાસકોનુ માનસિક સ્તર જોઇ શરમ આવે છે.
- વર્ગ‐૩ની અ.મ.ઇ.ની નોકરી માટે સિવિલ ઇજનેરીમા ડિપ્લોમા જ ચાલે પણ ડિગ્રી નહી ! આવુ તે વળી કેવુ ? ધોરણ-૧૨ પાસ જ જોઇએ ગ્રેજ્યુએટ નહી.
- સરકારી નોકરીઓ માટે શૈક્ષણિક લાયકાતનુ સ્તર લધુત્તમ હોવુ જોઈએ. ‘લધુત્તમ’ એ એક જ ન હોવુ જોઈએ.