Latest News
મુંબઈ-થાણેમાં વરસાદનું એલર્ટ: ગરમીમાંથી રાહત કે નવી મુશ્કેલીઓ? રાજ્યભરમાં વાવાઝોડા અને વરસાદની ચેતવણી વચ્ચે જનજીવન પર અસરનું વિશ્લેષણ “નારી શક્તિનો નવચેતન જાગરણ — મહુવામાં નિશુલ્ક તલવાર તાલીમ સેમિનાર દ્વારા બહેનોને આત્મરક્ષા અને આત્મવિશ્વાસનો સંદેશ” ઈરાન સંઘર્ષની વૈશ્વિક અસર: એશિયામાં ઊભું થયું ઇંધણ સંકટ, ફિલિપાઇન્સે જાહેર કરી રાષ્ટ્રીય ઉર્જા કટોકટી, પાકિસ્તાનમાં ‘સ્માર્ટ લોકડાઉન’ “આજનું રાશિફળ — ચૈત્ર સુદ તેરસ, મંગળવાર: ગ્રહોની ગતિ સાથે જીવનના માર્ગદર્શક સંકેતો” 🚩 “અહિંસા અને આસ્થાની અજવાસ યાત્રા — જામનગરમાં મહાવીર સ્વામી ભગવાનની 2624મી જન્મ જયંતી નિમિત્તે ભવ્ય રથયાત્રા” 🚩 “અલવિદા જામનગર” : કલેક્ટર કેતન ઠક્કરને સ્ટાફ દ્વારા ભવ્ય વિદાય, રાષ્ટ્રધ્વજને સલામી આપી લાગણીસભર વિદાય ક્ષણો.

વીરતા, ત્યાગ અને બલિદાનના પરમ પ્રતીક, જૂનાગઢના ‘જૂના’ ગઢમાં સ્થાપિત થશે !!

ઉપરકોટ ખાતે ત્યાગ, બલિદાન તથા સાહસના આદર્શ પ્રતીક યદુકુળ શિરોમણી વીર દેવાયત આપા બોદર તથા ‘રા’ નવઘણના ઇતિહાસને દર્શાવતા મેમોરિયલના વિકાસ કાર્યનું આનંદભેર ખાતમુહૂર્ત કર્યું.

આશરે 1 હજાર વર્ષ પૂર્વે આડિદર-બોડિદરના પાદરમાં આહીર સમાજના આશરા ધર્મને અમરત્વ આપનાર વીર શિરોમણી દેવાયત આપા બોદરની પ્રતિમા તથા તે સમયના ઇતિહાસનું દર્શન કરાવતું આ મેમોરિયલ ઉપરકોટની ગરિમામાં નોંધપાત્ર વધારો કરશે.

યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી ના માર્ગદર્શન તથા માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલજી ના નેતૃત્વમાં ‘વિકાસ ભી – વિરાસત ભી’ ના મૂળમંત્ર સાથે સદી જૂના સમૃદ્ધ ઇતિહાસને જીવંત રૂપ આપવા ગુજરાત સરકાર કટિબદ્ધ છે!

Whatsapp Channel

Join Our Whatsapp Channel

Download Our App

Share this post:

હજુ વધુ સમાચાર છે...

શુ તમને ચૂંટણીમા રસ છે. ?