નવજાત શીશુમાં H.I.V. નો ચેપ ન ફેલાય તે માટે લીધેલ તકેદારીનાં પગલાંઓ તેમજ હાઈએસ્ટ ટેસ્ટીંગ બદલ જી.જી. હોસ્પિટલે સમગ્ર રાજ્યમાં પ્રથમ ક્રમ મેળવ્યો
તાજેતરમાં જામનગરની એ.મ.પી.શાહ મેડિકલ કોલેજ તથા ગુરૂ ગોવિંદસિંઘ હોસ્પિટલના ગાયનેક વિભાગને H.I.V.નો ફેલાવો અટકે તેમજ માતા દ્વારા નવજાત શીશુમાં H.I.V. નો ચેપ ન ફેલાય તે માટે લીધેલ તકેદારીનાં પગલાંઓ તેમજ હાયર ટેસ્ટીંગ બદલ સમગ્ર રાજ્યમાં પ્રથમ ક્રમાંક મેળવ્યો છે. આ અંગે ગાયનેક વિભાગના વડા ડો. નલીની આનંદે જણાવ્યું હતુ કે જી.જી. હોસ્પિટલમાં પ્રસુતી કરાવવા આવતા … Read more