મારું શહેર રાધનપુરમાં રેશનકાર્ડ બંધ કરવાની કાર્યવાહી વિવાદમાં: ગરીબો ચાર મહિનાથી અનાજથી વંચિત, પુરવઠા તંત્ર સામે ભેદભાવના ગંભીર આક્ષેપો. મારું શહેર