પંજાબમાં વડાપ્રધાનના કાફલાને રોકવાની ઘટનાને લઇને જૂનાગઢ જિલ્લા કિસાન મોરચા દ્વારા મૌન ધરણાંનો કાર્યક્રમ યોજાયો..
પંજાબ કોંગ્રેસની સરકારના આ હિનન કૃત્યના વિરોધમાં કરાયેલા મૌન ધરણાં માં જિલ્લા અધ્યક્ષ કિરીટ પટેલ પણ જોડાયા. આજ રોજ જૂનાગઢ જિલ્લા ભાજપ કિસાન મોરચા દ્વારા પંજાબ સરકાર દ્વારા દેશ ના લોકપ્રિય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી ના કાફલા ને અટકાવવા ની સાથે સુરક્ષામાં ચૂક દાખવી છે ત્યારે દેશનો દરેક કિસાન વડાપ્રધાનની સાથે છે, પંજાબ કોંગ્રેસ ની … Read more