વીંછિયામાં રૂ. ૬ કરોડના ખર્ચે ઉદ્યોગિક તાલીમ સંસ્થા મકાનનું ખાતમુહૂર્ત કરતા મંત્રીશ્રી બ્રિજેશભાઇ મેરજા
આઈ.ટી.આઈ. સંસ્થાઓ થકી અનેક યુવાનોમાં શ્રમ કૌશલ્યનો વિકાસ કરીને રોજગારીની તકો પૂરી પાડવા રાજ્ય સરકાર કટિબદ્ધ છે. – મંત્રીશ્રી બ્રિજેશભાઇ મેરજા રાજકોટ તા. ૦૩ ફેબ્રુઆરી – ઔદ્યોગિક તાલીમ સંસ્થા વિછીયાના મકાનનું ખાતમુહૂર્ત શ્રમ કૌશલ્ય વિકાસ અને રોજગાર રાજય મંત્રી શ્રી બ્રિજેશ મેરજાના હસ્તે કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે મંત્રીશ્રી બ્રિજેશભાઇ મેરજા કહ્યું હતું કે, યુવાનોમાં … Read more