સરવા ગામે અને પાટણ ખાતે મહાકાળી માતાની પૂજા-અર્ચના કરી આશીર્વાદ મેળવતા મુખ્યમંત્રીશ્રી
મહાકાળી મંદિરના પુજારીએ મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઇ પટેલનું શાલ ઓઢાડી સન્માન કર્યું. પાટણ જિલ્લાની એક દિવસની મુલાકાતે પધારેલા મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે સરવા ગામે અને પાટણ ખાતે આવેલા પાૈરાણીક મહાકાળી માતાજીના મંદિરે ભક્તિભાવપૂર્વક માતાજીની પૂજા-અર્ચના અને આરતી કરી આશીર્વાદ મેળવ્યા હતા. મહાકાળી મંદિરના પુજારીએ માતાજીના આશીર્વાદરૂપ ચુંદડી અર્પણ કરી મુખ્યમંત્રીશ્રીનું શાલ ઓઢાડી સન્માન કર્યું હતુ. આ પ્રસંગે … Read more