આધેડ વયના ને રખડતા ઢોર 15 મિનિટ સુધી રમકડાંની જેમ ફગાવ્યા રાખ્યો.

જામનગર ઇન્દિરા સોસાયટીમાં ગઇ કાલે જે બનાવ મોડી રાત્રે એક આધેડ વયના ને રખડતા ઢોર 15 મિનિટ સુધી રમકડાંની જેમ ફગાવ્યા રાખ્યો. આ ઢોર ના આતંક થી સ્થાનિકો દ્વારા તથા સ્થાનિક કોર્પોરેટર દ્વારા JMC ને રજૂઆત થી આજ રોજ એક્શન માં આવી ઇન્દિરા સોસાયટીમાં થી જેટલા પણ રખડતા ઢોર ને પકડવા ની કામગીરી હાથ ધરવા … Read more

અનુ જાતિ આયોજિત ટુર્નામેન્ટ ભીમસેના કપમાં શિવરાજ સિંહ ઇલેવન જૂનાગઢ ટીમ બની વિજેતા

જુનાગઢ અનુ જાતિ આયોજિત ટુર્નામેન્ટ ભીમસેના કપનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં શિવરાજસિંહ ઇલેવન , આર.કે ઇલેવન,મીરા ઇલેવન, ફ્રેન્ડ ઇલેવન,સરસ્વતી ઇલેવન,દિલીપ ઇલેવન, મંથન ઇલેવન, યસ ઇલેવને ભીમસેના કપ ટ્રુનામેન્ટ માં ભાગ લીધો હતો અને વિજેતા ટીમ શિવરાજસિંહ ઇલેવન ટ્રોફી તેમજ રોકડ પુરસ્કાર આપવામાં આવ્યો હતો અને ટુર્નામેન્ટ દરમિયાન અલગ અલગ ટીમો ના ખેલાડીઓ ને મેન … Read more

વીરપુરમાં સમૂહલગ્નની બેઠકમાં મુખ્ય આયોજક ગેરહાજર : વર-કન્યા પક્ષનાં પરિવારજનો પોલીસ સ્ટેશન પહોંચ્યા

6 માર્ચે 64 યુગલના સમૂહલગ્નનું આયોજન કરાયું હતું પરિવારોની પૈસા પરત કરો અથવા લગ્ન કરાવી દેવાની માગ જેતપુરના વીરપુર (જલારામ)માં આવિષ્કાર મહિલા વિકાસ મંડળ તરફથી સમૂહલગ્નનું આયોજન કરવામાં આવ્યું છે. આથી આજે સમૂહલગ્નની તૈયારીને લઈને બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. પરંતુ બેઠકમાં મુખ્ય આયોજક અનિલ સરવૈયા ગેરહાજર હોવાથી વર-કન્યા પક્ષના પરિવારોએ હોબાળો મચાવ્યો હતો. અનિલ … Read more

જેતપુર શહેર તાલુકાના સમસ્ત બ્રહ્મ સમાજ હોદ્દેદારોની વરણી કરવામાં આવી..

જેતપુરમાં આજરોજ તાલુકા બ્રહ્મ સમાજના અગ્રણીઓની એક બેઠક મળી હતી જેમાં તાલુકા સમસ્ત બ્રહ્મસમાજ,હોદેદારો તેમજ મહિલા અને યુવા પાખંના તમામ હોદેદારોની સર્વાનુમતે વરણી કરાઈ હતી. જેતપુરમાં આજરોજ મ્યુનિસિપલ ગર્લ્સ હાઇસ્કુલ સ્ટેન્ડ ચોક ખાતે સ્વામી નારાયણ મંદિર ના.પૂજ્ય નીલકંઠ સ્વામીના  આશીર્વચન તેમજ આશીર્વાદ સાથે તમામ જેતપુરની કારોબારી સમિતિ તેમજ યુવા ટિમ તેમજ મહિલા ટીમની જાહેરાત કરવામાં … Read more

વિકાસના રોલ મોડેલ ગુજરાતે ક્લાયમેટ ચેન્જના પડકારો સામે પર્યાવરણીય સુરક્ષા-સજ્જતા સાથે વિકાસની નવી પરિભાષા અંકિત કરી છે :- મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ

વડાપ્રધાનશ્રીએ COP-26માં પર્યાવરણ રક્ષા માટે આપેલા પંચામૃત લક્ષ્ય 2070 સુધીમાં નેટ ઝિરોનો લક્ષ્યાંક પાર પાડવામાં પણ ગુજરાત લીડ લેવા સજ્જ :- શ્રી ભૂપેન્દ્ર પટેલ  બિલ્ડીંગ અ કલાયમેટ- રેઝિલીયન્ટ ગુજરાત-કલાયમેટ ચેન્જ વિભાગ આયોજીત બહુવિધ કાર્યક્રમમાં મુખ્યમંત્રીશ્રીની અધ્યક્ષીય ઉપસ્થિતી  મુખ્યમંત્રીશ્રી : કલાયમેટ ચેન્જ વિભાગના બજેટમાં ઉત્તરોતર વધારો કર્યો છે  રિન્યુએબલ – ગ્રીન ક્લીન એનર્જી-જળ સંરક્ષણ-ઇલેક્ટ્રિક મોબિલિટી જેવા … Read more

ધોરાજીમાં રૂષિ ઓટોમોબાઈલ નામની દુકાન ધરાવતા ભાવેશભાઇ ગોવાણીનું દુઃખદ અવસાન થતા પરીવારજનોએ ચક્ષુદાન કર્યુ

સેવાકીય પ્રવૃત્તિઓની નેમ ધરાવનાર માનવસેવા યુવક મંડળને બાવિસમું ચક્ષુદાન અર્પણ થયું રાજકોટની સરકારી જી. ટી. શેઠ આંખની હોસ્પિટલ ખાતે ચક્ષુઓ પહોંચાડાયા. ધોરાજીમાં પ્રશાંત પેટ્રોલ પંપ ચોક પાસે રૂષિ ઓટોમોબાઈલ નામની દુકાન ધરાવતા અને મુળ સુપેડી ગામના ભાવેશભાઇ ગોવાણીનું દુ:ખદ અવસાન થતાં એક સારી વ્યક્તિ ગુમાવ્યાની કડવા પાટીદાર સમાજને ખોટ પડી છે ભાવેશભાઇનું દુઃખદ અવસાન થતાં … Read more

દ્વારકા ટીવી સ્ટેશન વિસ્તારમાં પતિ એ કરી પત્ની ની હત્યા..

પારિવારિક કલેહ માં લખમણભા કરમણભા સુમણિયા નામ ના 50 વર્ષીય આધેડ એ સંતોકબેન લખમણ સુમણિયા નામની 47 વર્ષીય પોતાની જ પત્ની નું ઢીમ ઢાળ્યું.પતિ દ્વારા પત્ની ને મોત ઘાટ ઉતાર્યા બાદ પોતે પણ એસિડ પી આપઘાત કરવાની કરી કોશિસ. દ્વારકા પોલીસ એ ઘટના સ્થળે પહોંચી વધુ કાર્યવાહી હાથ ધરી… મૃતદેહ ને પી.એમ.અર્થે દ્વારકા હોસ્પિટલમાં ખસેડાયો … Read more