મોરબી મુસ્લિમ ફકીર સમાજનું ગૌરવ ડૉ. શબનમ બેન શાહ મદારMBBS
મોરબી મુસ્લિમ ફકીર સમાજનું ગૌરવ ડૉ. શબનમ બેન શાહ મદારMBBS મોરબી: મોરબી શહેરના ગ્રીન ચોક વિસ્તાર નજીક રહેતા શાહ મદાર સમાજના પ્રમુખ મજલુમશા એ. શાહમદર(બાબુભાઇ) ની દીકરી શબનમ બેન એ કચ્છ-ભુજમાં આવેલ ગુજરાત અદાણી ઈન સ્ટય્યુટ ઓફ મેડિકલ સાયન્સ માં સાડાચાર વર્ષ સુધી મેડિકલ ક્ષેત્રે શૈક્ષણિક પ્રાપ્ત કરી ડૉ. શાહ મદાર શબનમ બેન(MBBS) એ સમગ્ર … Read more