ધારપુર મેડિકલ કૉલેજ ખાતે ‘ઈન્વેસ્ટ ટુ એન્ડ ટી.બી. સેવ લાઈવ્ઝ’ થીમ પર વિશ્વ ક્ષય દિવસની ઉજવણી
પાટણ જિલ્લામાં ટી.બી.ના સેમ્પલીંગ, નિદાન અને સારવાર સહિતની શ્રેષ્ઠ કામગીરી કરનાર આરોગ્યકર્મીઓનું પ્રશસ્તિપત્ર અને મોમેન્ટો આપી સન્માન કરવામાં આવ્યું પાટણની ધારપુર જી.એમ.ઈ.આર.એસ મેડિકલ કૉલેજ ખાતે વિશ્વ ક્ષય દિવસની ઉજવણી કરવામાં આવી હતી. જેમાં મેડિકલ કૉલેજના વિદ્યાર્થીઓ દ્વારા ટી.બી. અંગે જનજાગૃતિ કેળવવા નાટક ભજવવામાં આવ્યું હતું. સાથે જ ટી.બી. નિર્મૂલનની દીશામાં ઉત્તમ કામગીરી કરનાર આરોગ્યકર્મીઓને મહાનુભાવોના … Read more