Samay Sandesh News
ક્રાઇમગુજરાતજામનગરટોપ ન્યૂઝશહેર

જામનગર : જામનગરમાં ચેલા ગામના રહેવાસી મનસુખભાઇ કણજારિયાની પુત્રી અર્ચનાબેન ની હત્યારાઓને ફાંસીની સજા માટે અંદાજે 250 જેટલા લોકો.

જામનગર : જામનગરમાં ચેલા ગામના રહેવાસી મનસુખભાઇ  કણજારિયાની પુત્રી અર્ચનાબેન ની હત્યારાઓને ફાંસીની સજા માટે અંદાજે 250 જેટલા લોકો દ્વારા કલેકટર ઓફિસે આવેદનપત્ર આપવામાં આવ્યું

મનસુખભાઈ કોભાઈ કાઝારીયા વિગેરે કો, વાઘેલા, તા. જી. જામનગર આ કામના અમો અરજદારોની માનસાથે નો અરજ છે. અમારી અરજીની ટેક વિગત નીચે મુજબ છે.

લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ:- Facebook Page

ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ પેજ :- Instagram

સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ :- You Tube

મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં:- Click

અમો અરજદારો ચેલા ગામના રહેવાસીઓ છીએ અને સતવારા સમાજના છીએ. અમો અરજદારો પૈકી મનસુખભાઈ રવછોડભાઈ કણજારીયાની પુત્રી અર્ચના, ઉ.વ.આ. ૨૩, ૨૩. ચેલા, તા. જી. જામનગરવાળી ફેસ-૩, દરેક જામનગર મુકામે આવેલ પુજા કારખાનામાં મજુરી કામે જતી હતી અને તે કારખાનામાં મિસ્ત્રી તરીકે કામ કરતો છોકરો જેનું નામ ભાવેશ રણછોડાભાઈ સોનગરા છે તે લાલપુર તાલુકાના નાની રાફુદડ ગામનો રહેવાસી હોય, તે ભાવેશ રણછોડભાઈ સોનગરા ગઈતા ૪૪/૨૦૨૩ના રોજ રાત્રીના કોઈપણ વખતે અમારા ધરેથી મારી પુત્રી અર્ચનાને લલચાવી, ફોસલાવીને ધમકાવીને લઈ ગયેલ, ત્યારબાદ વહેલી સવારના પકલા મોબાઈલ નંબર ૮૮૪૭૨૭૦૫૪૩ નંબર ઉ૫૨થી વોટસએપ કોલ આવેલ અને હું ભાવેશ સોનગરા બોલું છું તમારા વોટસએપ નંબર ઉપર મેસજ કરેલ છે તે જોવ, જેથી અમોએ વોટસએપ ખોલતા તેમાં ઓડીયો કલીપ સાભળતા મારી દિકરી અર્ચનાનો અવાજ હોય અને એકદમ ગભરાયેલ હાલતમાં બોલતી હતી જેથી મે તપાસ કરતાં મારી દિકરી મળી આવેલ નહી.

ત્યારબાદ મારા નાના ભાઈ વિરજીભાઈ, મારી પત્ની તથા મારા સંતાનોને ફોન અંગેની બાબતની જાણ કરેલ, ત્યારબાદ હું તથા મારો નાનોભાઈ વીરજીભાઈ, એમ અમો બન્ને ભાવેશ સોનગરા રહે. નાની રાફુદડ ગામનો હોય જેથી તેમની તપાસ માટે તાત્કાલીક રાઇક ગયેલ ત્યાંના સરપંચને ઉપર મુજબની વાત કરતા સરપંચ તથા અમો બન્ને ભાઈઓ ભાવેશ સોનગરાના કાકાની વાડી ગયેલ અને ત્યાં બાજુની વાડી વાળા પોલાભાઈ કરમુર તથા પરબતભાઈ કરમુર અમોને ભેગા થયેલ અને કહેલ કે જેન્તીભાઈની વાડીની ઓરડીમાં વહેલી સવારમાં રાડારાડી અને ફેંકારો અમોએ સાંભળેલો હતો અને ભાવેશ અમારી વાડીએ આવેલ અને અમોને કૌલ કે મારા કાકાની વાડીએ આવેલ ઓરડી પાસે ઝધડો થયેલ છે તેમ વાત કરીને અમારી પાસેથી જતો રહેલ જેથી અમોએ તાત્કાલીક રીતે


જેન્તીભાઈની મો૨ડીસે ગયેલ તે વખતે સવારના ૮ જી.વાગ્યાનો સમયની બને ઓરડીમાં જોતા મારી દિકરી અર્ગના લોહી યુહાનાં પરબ વધેત પડેલ હતી મારી દિકરીના લોકના ભાગે બોથડ પદાર્થ તમાનીઃ હથીયારના ધામારી ઈજાગોમાં આવતા અમો ત્રણચ લાલપુર પોલીસ સ્ટે. માં બનાવ બાબતેની છ કરેલ અને પોલીસ આવતાં તાત્કાલીક રીતે માથી યક૨ી બચવાની કામગી.એમ માટે મોકલી આપેલ અને આ બનાવની ફરીયાદ અને વાલપુર પો સ્ટે માં ગુ૨ ને ૧૧૨૨૦૩૬૨૩૧૫૨૨૦૨૦માં ૪ ૨૩મી એફ.આઈ.આર નોંધાવેલ છે.

હાલનો બનાવતા ૫૪ ૨૦૨૩ના વર્ષથી સવારના અરસામાં બનેલ હોય અને આજદિન સુધી આરોપી નાસતા ફરતા હોય અને આરોપી અગાઉ પણ રાજકોટ મુકામે આવો જ ગુન્હો કરેલ હોય અને આરોપી દ્વારા જામનગર મુકામે પણ ગુન્તો કરેલ હોય અને કલ્યાણપુર તાલુકામાં સાયબર ક્રાઈમના ગુન્હાઓ આચરેલ હોય, આમ આરોપી ગુનાહીત ઈતિવાસ ધરાવતા હોય, સાતીર દિમાગવાળો હોય. આવા ગુન્હાની ટેવવાળો હોય અને આરોપીને તાત્કાલીક ોરણે પરપાઠ કરવામાં ન આવે તો આવા ગુન્હા ફરીથી કરે તેવી પુરી દહેરાત હોય, આરોપી મહીલા વિરોધી ગુન્હા કરવાની ટેવ ધરાવતો મોય, સમાજમાં જો આવો આરોપી નાસતો ફરતો રહે તો સમાજને અવળી નસર, ધાવ અને આવા ગુના સમાજમાં વર્ષે તેવી શથતા રહે છે. તેમજ હાલના બનાવમાં ત્રીપાડીને નેવીકાર્યું હાલના આરોપી ભાવેશ ઉપરાંત અન્ય આરોપીની પળ ન આ સંડોવણી હોય અને ગુન્ધને અંજામ આપેલ સોય જેવી અન્ય આરોપીઓની પોકે થવી જરૂરી છે. તેમજ ગુન્હાવાળી જગ્યાએથી ત્રણ મોબાઈલ મળી આવેલ છે.

હાલના બનાવ જેવો જબનાવ જેતપુર તાલુકામાં બનેલ તેમજ સુરતમાં પણ બનેલ તેમાં બન્ને બનાવમાં પણ આરોપી દ્વારા ગળા કાપીને હત્યા કરવામાં આવેલ, હાલનો બનાવ પણ આરોપી દ્વારા તે જ રીતે અંજામ આપેલ હોય ઉપરોકત બન્ને બનાવમાં પોલીસ દ્વારા તાત્કાલીક ધોરણે આરોપીની ધરપકડ કરીને જેલ હવાલે કરીને નામ. કોર્ટમાં તાત્કાલીક ચાર્જશીટ કરેલ, ના. કોર્ટ દ્વારા બન્ને બનાવમાં આરોપીને ફાસીની સજા આપેલ અને નામ. કોર્ટ દ્વારા ફરીયાદીને ન્યાય

આપવામાં આવેલ, હાલના બનાવમાં પણ જો આરોપીને તાત્કાલીક ધોરણે જો ધરપકડ કરવામાં ન આવે તો ફરીયાદીને સમયસ૨ ન્યાય મળે તેમ ન હોય અને કેસ નબળો થઈ જવાની શક્યતાઓ હોય, તેમજ આરોપી પુરાવાનો નાશ કરે તેમ હોય, તેમજ આરોપની મોડી ધ૨પકડથી આરોપીને લાભ થાય તેમ છે. જેથી ફરીયાદીને સમયસર ન્યાય મળવાની શકયતા ન હોય જેથી આરોપીને તાત્કાલીક ધોરણે ધરપકડ કરવી જરૂરી છે.
હાલના અરજીને ધ્યાને લઈ આરોપીઓની તાત્કાલીક ધોરણે ધરપકડ કરીને સમાજમાં દાખલો બેસે અને અગાઉ આવા જ બનાવમાં નામ. કોર્ટ દ્વારા ફાસીની સજા આપેલ હોય જેથી હાલનો બનાવ પણ ગંભીરમાં ગંભીર હોય અને આરોપીઓને ફાસીની સજા મળે તો ફરીયાદીને ન્યાય મળે તેમ છે.

Related posts

Jamnagar: જામજોધપુર તાલુકા માં ખનીજ માફિયાઓમાં ફેલાયો ફફડાટ…

cradmin

રાષ્ટ્રીય શોકના એલાનથી ખોડલધામ મંદિરના દ્વાર પર ફકરી રહેલો રાષ્ટ્રધ્વજ અડધી કાઠીએ ફરકાવામાં આવ્યો

samaysandeshnews

રાજ્યમંત્રી ધર્મેન્દ્રસિંહ જાડેજાની સાદગીનું વધુ એક વલણ જોવા મળ્યું…

samaysandeshnews

Leave a Comment

error: Content is protected !!