અમદાવાદઅમદાવાદ:ગટરના ઢાંકાણાં અને કેચપીટ યમદૂત સમાન, વાહનોને થાય છે મોટું નુકસાન by cradminJuly 29, 20210188 Share [ad_1] અમદાવાદમાં ગટરના ઢાંકાણાં અને કેચપીટ યમદૂત સમાન બની છે. રસ્તાની નીચે દબાઈ જાય તેવી રીતે ગટરના ઢાંકાણાં અને કેચપીટ બનાવાયા છે. જેના કારણે વાહનો નીચે પટકાય છે. અને તેને નુકસાન થાય છે. [ad_2] Source link