Latest News
આંતરરાષ્ટ્રીય પાણીમાં ઈરાનના યુદ્ધ જહાજ પર અમેરિકાનો હુમલો, “ભારતના મહેમાન પર હુમલો” કહી ઈરાન ભડક્યું — વધતા તણાવથી વૈશ્વિક રાજનીતિમાં ખળભળાટ. ક્રિકેટના ભગવાનના ઘરમાં શેહનાઈ — અર્જુન તેંડુલકર અને સાનિયા ચંડોકના ભવ્ય લગ્નમાં ક્રિકેટ, ફિલ્મ અને ઉદ્યોગ જગતના દિગ્ગજો એકત્રિત. મુસાફરો માટે નવી સુવિધાઓનું કેન્દ્ર – ખાર રોડ રેલવે સ્ટેશન પર પશ્ચિમ રેલવેનો આધુનિક એલિવેટેડ ડેક બન્યો મલ્ટી-યુઝ હબ. તમારા બાળકનું આધાર સમયસર અપડેટ કરો – નહીં તો શિષ્યવૃત્તિ, પરીક્ષા અને સરકારી યોજનાઓમાં આવી શકે મુશ્કેલી! જાણો UIDAIની નવી માર્ગદર્શિકા. “વિદ્યાર્થીઓની સુરક્ષા હવે પ્રથમ પ્રાથમિકતા: રાજ્યભરની સ્કૂલોમાં સેફ્ટી વ્યવસ્થાનો વિશેષ ઇન્સ્પેક્શન, ત્રણ વર્ષનો વિગતવાર રિપોર્ટ માંગ્યો” “જામનગરમાં ઓનલાઇન ખરીદી મોંઘી પડી: OTP આપતા જ બેંક ઓફ બરોડા ખાતામાંથી 2.24 લાખની સાઇબર છેતરપિંડી”

વીરતા, ત્યાગ અને બલિદાનના પરમ પ્રતીક, જૂનાગઢના ‘જૂના’ ગઢમાં સ્થાપિત થશે !!

ઉપરકોટ ખાતે ત્યાગ, બલિદાન તથા સાહસના આદર્શ પ્રતીક યદુકુળ શિરોમણી વીર દેવાયત આપા બોદર તથા ‘રા’ નવઘણના ઇતિહાસને દર્શાવતા મેમોરિયલના વિકાસ કાર્યનું આનંદભેર ખાતમુહૂર્ત કર્યું.

આશરે 1 હજાર વર્ષ પૂર્વે આડિદર-બોડિદરના પાદરમાં આહીર સમાજના આશરા ધર્મને અમરત્વ આપનાર વીર શિરોમણી દેવાયત આપા બોદરની પ્રતિમા તથા તે સમયના ઇતિહાસનું દર્શન કરાવતું આ મેમોરિયલ ઉપરકોટની ગરિમામાં નોંધપાત્ર વધારો કરશે.

યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી ના માર્ગદર્શન તથા માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલજી ના નેતૃત્વમાં ‘વિકાસ ભી – વિરાસત ભી’ ના મૂળમંત્ર સાથે સદી જૂના સમૃદ્ધ ઇતિહાસને જીવંત રૂપ આપવા ગુજરાત સરકાર કટિબદ્ધ છે!

Whatsapp Channel

Join Our Whatsapp Channel

Download Our App

Share this post:

હજુ વધુ સમાચાર છે...

શુ તમને ચૂંટણીમા રસ છે. ?