ધ્રોલ તાલુકા સ્વાગત કાર્યક્રમમાં કલેક્ટર કેતન ઠક્કરશ્રીની આગેવાની હેઠળ ૨૯માંથી ૨૪ અરજીઓનો સ્થળ પર જ હકારાત્મક નિકાલ — લોકકલ્યાણ માટે જિલ્લાસતરની તત્પરતા!
જામનગર મનપામાં ૧૭ સામાન્ય બેઠકો ઘટતાં રાજકીય ભૂકંપ : નવા અનામત રોસ્ટર બાદ અનેક ધુરંધરોના પત્તા કપાશે, ચૂંટણીની નવી ગોટી ગોઠવાઈ!
દીકરીનો અધિકાર હવે અખંડિત: ખેતીની જમીન પર પુત્ર જેટલો જ હક્ક – ગુજરાત હાઈકોર્ટનો ઐતિહાસિક ચુકાદો, નીચલી અદાલતનો આદેશ રદ કરી દીકરીના અધિકારને નવો ન્યાયિક સંરક્ષણ
ગિરનાર લીલી પરિક્રમા પૂર્વે માવઠાનો પ્રહારો: પરિક્રમા માર્ગ ધોવાતા તંત્ર ચેતી ગયું, જિલ્લા કલેક્ટરની તાત્કાલિક અપીલ – ભક્તોને ધીરજ રાખવા અનુરોધ
“દૃષ્ટિ ઓછી, પરંતુ સ્વપ્નો અનંત”: ૨૦ ટકા દૃષ્ટિ ધરાવતા આનંદ મહલદારની વાંસળીના મધુર સૂરથી જીવંત બને છે મુંબઈની લોકલ ટ્રેન
મુંબઈના કબૂતરખાનાં મુદ્દે જૈન સમાજનો નરમ પરંતુ દૃઢ અવાજ: BMC કમિશનર સાથે રચનાત્મક બેઠક, વૈકલ્પિક સ્થળ માટે રજૂઆત