Latest News
જામનગરના દક્ષિણ વિસ્તારમાં વિકાસ કાર્યોનો વરસાદ : ધારાસભ્ય દિવ્યેશ અકબરીના હસ્તે વોર્ડ નં. ૧૫ માં ૯૯.૫૭ લાખના ૧૧ વિકાસ કાર્યોના ખાતમુહૂર્ત સાથે નાગરિકોમાં આનંદની લાગણી દેવભૂમિ દ્વારકાના બેટ ગામે વિલ આધારિત વારસાઈની નોંધમાં ગોટાળો? — અરજદારની આરટીઆઈ અરજીથી મામલો ચચામાં જૂનાગઢના માંગરોળમાં તંત્રની કડક કાર્યવાહી : હાઈવે પર ટ્રાફિકને અડચણરૂપ ધાર્મિક સ્થળો પર ચલાવાયો બુલડોઝર બોગસ ડોક્ટર પર કાયદાનો ડોઝ : દ્વારકા પોલીસે ઓપરેશન ચલાવી પકડ્યો નકલી વૈદ્ય જામનગરના રસ્તાઓને નવી ચમક: મહાનગરપાલિકા દ્વારા 28 કરોડના ખર્ચે મરામત અને સુશોભન કાર્યનો આરંભ જાણો, તા. ૧૫ સપ્ટેમ્બર, સોમવાર અને ભાદરવા વદ નોમનું રાશિફળ

જાણો, તા. ૧૫ સપ્ટેમ્બર, સોમવાર અને ભાદરવા વદ નોમનું રાશિફળ

મિથુન સહિત બે રાશિના જાતકોને સરકારી, સંસ્થાકિય કામમાં વ્યસ્ત રહેવાનું બને. નાણાકીય લેવડ-દેવડમાં સાવધાની રાખવી

 

Aries (મેષ: અ-લ-ઈ)

ધર્મકાર્ય-શુભકાર્યમાં ખર્ચ-ખરીદી જણાય. નાણાકિય લેવડ-દેવડમાં આપે સાવધાની રાખવી પડે.

શુભ રંગઃ દુધિયા – શુભ અંકઃ ૪-૭

 

Taurus (વૃષભ: બ-વ-ઉ)

માનસિક પરિતાપ-વ્યગ્રતાને લીધે કામમાં મન લાગે નહીં, વિચારોની દ્વિધા-અસમંજસતા જણાય. ખર્ચ  થાય.

શુભ રંગઃ બ્રાઉન – શુભ અંકઃ ૬-૯

 

Gemini (મિથુન: ક-છ-ધ)

આપના કાર્યની સાથે રાજકિય-સરકારી, જાહેરક્ષેત્રના, સંસ્થાકિય કામમાં વ્યસ્ત રહેવાનું બને.

શુભ રંગઃ મરૂન – શુભ અંકઃ ૨-૫

 

Cancer (કર્ક: ડ-હ)

કૌટુંબિક, પારિવારિક કામકાજ સાથે શરૂ થયેલો દિવસ સારો પસાર થાય. વ્યાવહારિક કામકાજ અંગે  વ્યસ્તતા રહે.

શુભ રંગઃ બ્લુ – શુભ અંકઃ ૧-૪

 

Leo (સિંહ: મ-ટ)

બપોર સુધીનો સમય આપના માટે સારો રહે. કામ ઉકેલાય પરંતુ ત્યાર બાદ આપને ચિંતા-ઉચાટ રહ્યા  કરે.

શુભ રંગઃ લીલો – શુભ અંકઃ ૩-૯

 

Virgo (કન્યા: પ-ઠ-ણ)

દિવસનો પ્રારંભ આપના માટે મુશ્કેલીવાળો રહે. ઘર-પરિવારની ચિંતા જણાય. બપોર પછી રાહત થતી  જાય.

શુભ રંગઃ લાલ – શુભ અંકઃ ૫-૮

 

Libra (તુલા: ર-ત)

દિવસનો પ્રારંભ એકદમ ઉત્સાહ-ઉમંગથી થાય પરંતુ જેમ દિવસ પસાર થતો જાય તેમ થાક-કંટાળો  અનુભવાય.

શુભ રંગઃ સફેદ – શુભ અંકઃ ૨-૬

 

Scorpio (વૃશ્ચિક: ન-ય)

જેમ દિવસ પસાર થતો જાય તેમ આપના કામમાં વ્યસ્ત થતા જાવ. જાહેર-સંસ્થાકિય કામકાજ રહ્યા  કરે.

શુભ રંગઃ લવંડર – શુભ અંકઃ ૩-૯

 

Sagittarius (ધન: ભ-ધ-ફ-ઢ)

દિવસના પ્રારંભે કામમાં આપને સરળતા મળી રહે પરંતુ બપોર પછી આપને કામમાં પ્રતિકૂળતાનો  અનુભવ થાય.

શુભ રંગઃ ક્રીમ – શુભ અંકઃ ૫-૮

 

Capricorn (મકર: ખ-જ)

બપોર સુધી આપને અસ્વસ્થતા-બેચેની જેવું રહ્યા કરે. ત્યાર બાદ ધીરે ધીરે આપને રાહત થતી જાય.

શુભ રંગઃ જાંબલી – શુભ અંકઃ ૩-૧

 

Aquarius (કુંભ: ગ-શ-સ)

જેમ દિવસ પસાર થતો જાય તેમ આપની કામ અંગેની વ્યસ્તતામાં વધારો થાય. મિત્રવર્ગનો સહકાર  રહે.

શુભ રંગઃ કેસરી – શુભ અંકઃ ૨-૬

 

Pisces (મીન: દ-ચ-ઝ-થ)

દિવસનો પ્રારંભ દોડધામ-શ્રમથી થાય. જેમ દિવસ પસાર થતો જાય તેમ ઘટાડો થતો જાય. રાહત થતી  જાય.

શુભ રંગઃ પીળો – શુભ અંકઃ ૫-૮

 

WhatsApp link-
https://chat.whatsapp.com/L18FV1R9B1r42hmCOLc6QL

FACEBOOK LINK –
https://www.facebook.com/SamaySandesh…

Instagram link –
https://t.me/joinchat/g1_gPdcFxtM1NDZl

TELEGRAM LINK –
https://t.me/joinchat/uIljpkLp6VViYjRl

જનતાના અવાજને અમે કરીશુ ઉજાગર…
સંપર્ક કરો. +91 88660 66060

samay sandesh
Author: samay sandesh

Whatsapp Channel

Join Our Whatsapp Channel

Download Our App

Share this post:

હજુ વધુ સમાચાર છે...

રાશિફળ
શુ તમને ચૂંટણીમા રસ છે. ?