Samay Sandesh News
ગુજરાતપાટણ

કોંગ્રેસ પક્ષના ડિજિટલ સભ્ય નોંધણી નો પાટણ શહેર ખાતે આરંભ કરવામાં આવ્યો

ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના અધ્યક્ષ શ્રી જગદીશભાઈ ઠાકોર તેમજ પ્રદેશના પ્રભારી શ્રી પ્રભુજી શર્માના આદેશ અનુસાર ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ પક્ષના ડિજિટલ સભ્ય નોંધણી પાટણ શહેરના સમગ્ર વિસ્તારમાં કરવાનો આદેશ આપવામાં આવ્યો હતો તેને અનુસાર આજરોજ પાટણ શહેરના વોર્ડ નંબર 3 ના વિસ્તારના સર્વે સમાજના આગેવાનોને યુવા મિત્રોને તેમજ બહેનોને સભ્ય બનાવવાનો કાર્યક્રમ પાટણના પ્રસિદ્ધ શ્રી જગન્નાથ ભગવાનના આશીર્વાદ મેળવીને કરવામાં આવ્યો હતો.

વોર્ડ નંબર 3 ના મતદારોનો કોંગ્રેસ પક્ષના સભ્ય બનવા માટે અનેરો આવકાર મળ્યો હતો સદર ડિજિટલ ના કાર્યક્રમમાં પાટણ જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખ શંકરજી ઠાકોર પાટણના જાગૃતિ ધારાસભ્ય શ્રી પટેલ પાટણ શેર કોંગ્રેસ સમિતિના પ્રમુખ ભરત ભાટીયા હરેશભાઈ બારોટ અજય મોદી મુન્નાભાઈ સુકલ મધુભાઈ પટેલ વાણીયા શંભુજી ઠાકોર સંજય પટેલ કૌશિક ભાઈ સોની સોમાજી ઠાકોર જસુભાઈ ઠક્કર મુકેશભાઈ જોશી સુહાગ બારોટ રાહુલ બારોટ અંબાલાલ પટેલ પ્રીતેશ દવે રુબિન ત્રિવેદી મધુભાઈ પરમાર, રમેશભાઈ પરમાર, મુકેશભાઈ પ્રજાપતિ હાજર રહ્યા હતા

Related posts

Election: મજબૂત લોકશાહી માટે મળેલ આ અવસર ઝડપી અચૂક મતદાન કરવા નાગરિકોને જિલ્લા કલેક્ટરશ્રીની અપીલ

samaysandeshnews

ધંધુકાના હત્યા કેસમાં બે આરોપીની ધરપકડ

samaysandeshnews

હળવદમા માલણીયાદમા ઈશનપુર ફીડરના તણખલાએ 12 ખેડુતોને પહોચાડ્યું નુકસાન

samaysandeshnews

Leave a Comment

error: Content is protected !!