સુપ્રીમ કોર્ટનો ઐતિહાસિક ચુકાદો : વનતારાના સંરક્ષણ અભિયાનને શ્રેષ્ઠ ગણાવી કાનૂની માન્યતા – તમામ આક્ષેપો ખોટા સાબિત
નવી દિલ્હી / જામનગર :સુપ્રીમ કોર્ટએ વનતારા સંરક્ષણ કેન્દ્ર અને ત્યાં ચાલી રહેલા સંરક્ષણ અભિયાનને ઐતિહાસિક માન્યતા આપતા સ્પષ્ટ કર્યું છે કે, પ્રાણીઓના કલ્યાણ માટે થયેલા પ્રયાસો કાયદેસર છે, અને વર્ષોથી લગાવવામાં આવેલા તમામ આક્ષેપો સંપૂર્ણપણે નિરાધાર છે. આ ચુકાદા સાથે વનતારા માત્ર ગુજરાત જ નહીં પરંતુ સમગ્ર દેશ માટે પ્રાણી કલ્યાણના એક આદર્શ રૂપે…