દિવાળી હવે વૈશ્વિક ધરોહર.
યુનેસ્કોની ‘માનવતાના અમૂર્ત સાંસ્કૃતિક વારસા’ યાદીમાં સ્થાન મળતા ભારત ખુશીના માહોલમાં ભારતીય પરંપરા અને સંસ્કૃતિ માટે આજે ઐતિહાસિક દિવસ બની રહ્યો છે. યુનેસ્કોએ (UNESCO) ભારતના સૌથી પ્રાચીન, સૌથી લોકપ્રિય અને વિશ્વવ્યાપી ઉજવાતા તહેવાર દિવાળીને માનવતાના અમૂર્ત સાંસ્કૃતિક વારસાની યાદીમાં સમાવેશ કર્યો છે. યોગ, કુંભમેળો અને દુર્ગા પૂજા પછી દિવાળી હવે ૧૬મી ભારતીય પરંપરા બની છે…