પાટણ જિલ્લામાં આરોગ્ય સાથે મોટો ચેડો: ચાણસ્મામાં બે બોગસ ડોક્ટરો ઝડપાયા, SOGની તાબડતોબ કાર્યવાહી.
પાટણ:જિલ્લામાં આરોગ્ય સેવાઓને લઈને ચિંતાજનક સ્થિતિ સામે આવી છે. ચાણસ્મા પોલીસ સ્ટેશન વિસ્તાર હેઠળ એસ.ઓ.જી. (સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ) પાટણની ટીમે મેડિકલ ડિગ્રી વગર સારવાર કરતા બે બોગસ ડોક્ટરોને ઝડપી પાડીને જાહેર જનતાના આરોગ્ય સાથે થતા ગંભીર ચેડાનો પર્દાફાશ કર્યો છે. આ કાર્યવાહીમાં દેલમાલ ગામમાં ચાલતી ગેરકાયદેસર સારવાર પ્રવૃત્તિઓ સામે કડક કાર્યવાહી કરવામાં આવી હતી, જેમાં…