“નારી કી ઉડાન” : મારવાડી યુનિવર્સિટીમાં મહિલા સશક્તિકરણ અને કાનૂની જાગૃતિનો પ્રેરણાદાયક કાર્યક્રમ
રાજકોટઃમારવાડી યુનિવર્સિટીના ફેકલ્ટી ઑફ લૉ અને લીગલ એઈડ ક્લિનિક દ્વારા, રાજકોટ જિલ્લા કાનૂની સેવા સત્તામંડળના સહયોગથી “નારી કી ઉડાન: બ્રેકિંગ ધ બેરિયર્સ” નામે એક વિશિષ્ટ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમ રાષ્ટ્રીય કાનૂની સેવા સપ્તાહની ઉજવણીના ભાગરૂપે ૧૦ નવેમ્બર, ૨૦૨૫ના રોજ યુનિવર્સિટીના સત્યાર્થ બિલ્ડિંગના મૂટ કોર્ટ હોલ ખાતે ઉત્સાહભેર યોજાયો હતો. કાર્યક્રમનો પ્રારંભ અને…