દ્વારકાનગરીમાં રખડતાં પશુઓ–આખલાઓનો ત્રાસ હવે વડી અદાલત સુધી.
દ્વારકા પાલિકાને બે સપ્તાહમાં વિસ્તૃત જવાબ રજૂ કરવાનો હુકમયાત્રાળુઓ–પ્રવાસીઓની સુરક્ષા મુદ્દે અદાલત કડક દ્વારકા – વિશ્વવિખ્યાત જગતજનનીનાથ શ્રીકૃષ્ણનો પવિત્ર દરબાર ધરાવતી અને વર્ષ દરમિયાન દેશ–વિદેશથી લાખો યાત્રાળુઓ આવતા એવા દ્વારકાધામમાં રખડતાં પશુઓ અને આખલાઓનો ત્રાસ આજે ગંભીર અને સળગતો મુદ્દો બની ગયો છે. રસ્તાઓ પર નિર્વિઘ્ન દોડતા, ઝુંડમાં ભેગા થતાં અને અચાનક હુમલો કરતાં આ…