ધ્રોલમાં કોંગ્રેસ આગેવાનોનો તીવ્ર આક્રોશ : રસ્તા અને PWDની જર્જરિત ઈમારત મુદ્દે PWD સામે ઉગ્ર રજુઆત
ધ્રોલ, તા. 17 સપ્ટેમ્બર –ધ્રોલ શહેરમાં વિકાસના અભાવે જનજીવન કઠિન બની રહ્યું છે. લાંબા સમયથી અવરજવર માટે અગત્યનો ધ્રોલ ટ્રીકોણ બાગથી જોડિયા તરફ જતો માર્ગ અત્યંત ખરાબ હાલતમાં છે. ખાડાઓ, તૂટેલા ડામર અને પાણી ભરાઈ જવાના કારણે સ્થાનિક લોકો તેમજ વાહનચાલકોને ગંભીર મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે. આ અંગે આજે ધ્રોલ નગરપાલિકા વિરોધ પક્ષના…