ગુજરાત–મહારાષ્ટ્ર વચ્ચે ‘હાપુસ યુદ્ધ’.
વલસાડ હાપુસના GI ટૅગને લઈને રાજકારણ, ખેતી હિતો અને ભૌગોલિક અધિકારોનો મોટો વિવાદ દુનિયાની સૌથી પ્રસિદ્ધ કેરીઓમાં ગણાતી ‘હાપુસ’ કેરીને લઈને હાલ ગુજરાત અને મહારાષ્ટ્ર વચ્ચે મોટું રાજકારણ ગરમાયું છે. કોંકણની ‘હાપુસ’ કેરીને 2018માં મળેલો GI (Geographical Indication) ટૅગ હવે નવી અરજીોથી ફરી એક વાર ચકચારનું કેન્દ્ર બન્યો છે. ગુજરાતના વલસાડ જિલ્લામાંથી ‘વલસાડ હાપુસ’ નામથી…