ટેલિવિઝનની ‘પાર્વતી’ બની સોનારિકા ભદૌરિયાનો જીવનનો નવો અધ્યાય : પતિ વિકાસ પરાશર સાથે ‘ગૂડ ન્યૂઝ’, જલ્દી બનશે માતા-પિતા
ભારતીય ટેલિવિઝન જગતની લોકપ્રિય અભિનેત્રી સોનારિકા ભદૌરિયા, જેણે નાના પડદા પર દેવોં કે દેવ મહાદેવ સિરિયલમાં દેવી પાર્વતીનો રોલ ભજવીને ઘરમાંઘરમાં પોતાનું સ્થાન બનાવી લીધું હતું, તે હવે પોતાના જીવનના નવા અધ્યાયમાં પ્રવેશી રહી છે. તાજેતરમાં જ સોનારિકાએ પોતાના પતિ વિકાસ પરાશર સાથે સોશિયલ મીડિયા પર રોમેન્ટિક તસવીરો શેર કરી છે અને સાથે ફૅન્સને ગૂડ…